છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । છ શબ્દો પરથી નામ । CHHA Gujarati Shabdo

આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન છ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર છ વાળા શબ્દો, છ થી શરુ થતા શબ્દો, છ શબ્દો પરથી નામ તથા છ થી બનતા શબ્દો વિશે શીખીશું.

છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । છ શબ્દો પરથી નામ । Chha Gujarati Shabdo

છોકરીછુપાવવું
છોકરોછેતાલીસ
છત્રીછાશ
છીછરુંછ્યાશી
છાતીછકડા
છંટકાવછાલવાળૂ
છાપડીછુપાયેલ
છાવણીછીંક
છેદછગ્ગા
છીનવી
છબીલોછગન
છાલછુટકારો
છુંટાછછુંદર
છિદ્રછરી
છેલ્લુંછત
છાપકામછૂમંતર
છાલછીનવી લેવું
છાત્રાલયછેતરપિંડી
છાંટોછટણી
છાંટોછમછમ
છંદછઠ્ઠું
છઠછવ્વીસ
છાપછાપરું
છત્તીસગઢછબી
છાયાછત્રીસ
છીછરાપણુંછપ્પન
છપ્પરછૂટાછવાયા
છત્રછત્રપતિ

છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો

અહીં તમને છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો