ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ચ શબ્દો પરથી નામ । CHA Gujarati Shabdo

આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ચ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ચ વાળા શબ્દો, ચ થી શરુ થતા શબ્દો, ચ શબ્દો પરથી નામ તથા ચ થી બનતા શબ્દો વિશે શીખીશું.

ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ચ શબ્દો પરથી નામ । Cha Gujarati Shabdo

ચપળચાર
ચોકીદારચાખવું
ચટણીચૌલ
ચેતવણીચોર્યાસી
ચોક્કસચળકાટ
ચઢવુંચૌપાલ
ચમકતોચક્ર
ચતુર્ભુજચોકી
ચહેરોચોત્રીસ
ચિત્રચક્કર
ચમકચોક
ચારચોર
ચિંતાજનકચોરસ
ચપળતાચોથું
ચુંટણીચારે બાજુ
ચંદનચોકીદાર
ચંપલચોક્સી
ચકાસોચોકડી
ચક્રવાતચતુર
ચપ્પુચહેરો
ચુંબકીયચૂસવું
ચટકોચકમક
ચાવવુંચુમકરી
ચાંદનીચૂરીદાર
ચાકરીચંપા
ચમકદારચાવી
ચૌહાણચા
ચીકુચંદ્રશેખર
ચમકવુંચાર્ટર
ચોખાચારમિનાર
ચિંગમચંદ્ર
ચમચીચાપ
ચાબુકચંદન
ચારધામચંદ્ર
ચામડુંચેમ્બર
ચકચંડીગઢ
ચણાચાંદ
ચમત્કારચાંચ
ચંદનચંડી
ચારકોલચાદર
ચંપકચાણક્ય
ચુલબુલચંડિકા
ચુનારચેતવણી
ચરબીચેલી
ચેન્નાઈચાંદમણિ
ચુંબકચહલ
ચર્ચાચાંચ
ચેક-બુકચાર્જ
ચેસ્તાચંચળતા
ચાલોચશ્મા

ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો

અહીં તમને ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો