ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ગ શબ્દો પરથી નામ । GA Gujarati Shabdo

આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ગ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ગ વાળા શબ્દો, ગ થી શરુ થતા શબ્દો, ગ શબ્દો પરથી નામ તથા ગ થી બનતા શબ્દો વિશે શીખીશું.

ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ગ શબ્દો પરથી નામ । GA Gujarati Shabdo

ગુજરાતગાય
ગરીબગરબા
ગરમગાંધી
ગરજવુંગંગા
ગરગડીગરમી
ગમવુંગણતરી
ગભરાટગણિત
ગડબડગાડી
ગફલતગટર
ગપસપગજવું
ગધેડુંગર્જના
ગદાગોળગોળ
ગતિગોખલો
ગુંગળાવુંગુફા
ગુમડુગુરુ
ગુંદરગુરુત્વાકર્ષણ
ગુસ્સોગુપચુપ
ગુલાબગુણવાન
ગુમગાય
ગુણોત્તરગુણ
ગોપવુંગોદામ
ગોત્રગોતવું
ગુરુગોઠવણી
ગેરસમજગોકળગાય
ગ્રહગેરહાજર
ગ્રહણગ્રંથ
ગાજવીજગ્રામીણ
ગાદલુંગાભો
ગરુડગાવું
ગર્વગરોળી
ગલીગવાહ
ગળવુંગંજી
ગાજરગંદું
ગઈકાલેગાયક
ગંધર્વગાંઠિયો
ગીતાગડબડ
ગંગાધરગુલાબ
ગણેશગણવું
ગોવિંદગુલ્મોહર
ગગનગામ
ગૌરીશંકરગેંડો
ગોદાવરીગાજર
ગાંધીનગરગુજરાતી
ગંભીરગરમાગરમ
ગુરુદેવગુરુવાર
ગજગલીલો
ગોળગપ્પાગ્રાહક
ગુપ્તગુણવત્તા
ગુમાવીગુલાબી
ગુલાબગોકુળ

ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો

અહીં તમને ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો