ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ખ શબ્દો પરથી નામ । Kha Gujarati Shabdo

આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ખ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ખ વાળા શબ્દો, ખ થી શરુ થતા શબ્દો, ખ શબ્દો પરથી નામ તથા ખ થી બનતા શબ્દો વિશે શીખીશું.

ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ખ શબ્દો પરથી નામ । Kha Gujarati Shabdo

ખલખોલવું
ખરુંખોળવું
ખરીફખોરાક
ખરીદખોફ
ખરાબખોપરી
ખરવુંખોદવું
ખમવુંખોતરવું
ખભોખોડ
ખતરોખૂણો
ખતમખુટવું
ખડિયોખુશાલી
ખડકખુશમિજાજ
ખટારોખુશનુમા
ખટપટખુલાસો
ખજૂરખુરશી
ખજવાણખુદા
ખગોલખીસું
ખખળતુંખીટી
ખંતખીલી
ખંડખીણ
ખસખસખીજવવું
ખલાસીખિસકોલી
ખ્યાલખિતાબ
ખોવુંખાંસી
ખોતુંખાવું
ખાલીખાર
ખામીખાબોચિયું
ખાનુંખાનદાન
ખાનગીખાતરી
ખાતરખાડો
ખેતીખોડલ
ખેલાડીખેંચવું

ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો

અહીં તમને ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો