આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ચ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ચ વાળા શબ્દો, ચ થી શરુ થતા શબ્દો, ચ શબ્દો પરથી નામ તથા ચ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ચ શબ્દો પરથી નામ । Cha Gujarati Shabdo
ચપળ | ચાર |
ચોકીદાર | ચાખવું |
ચટણી | ચૌલ |
ચેતવણી | ચોર્યાસી |
ચોક્કસ | ચળકાટ |
ચઢવું | ચૌપાલ |
ચમકતો | ચક્ર |
ચતુર્ભુજ | ચોકી |
ચહેરો | ચોત્રીસ |
ચિત્ર | ચક્કર |
ચમક | ચોક |
ચાર | ચોર |
ચિંતાજનક | ચોરસ |
ચપળતા | ચોથું |
ચુંટણી | ચારે બાજુ |
ચંદન | ચોકીદાર |
ચંપલ | ચોક્સી |
ચકાસો | ચોકડી |
ચક્રવાત | ચતુર |
ચપ્પુ | ચહેરો |
ચુંબકીય | ચૂસવું |
ચટકો | ચકમક |
ચાવવું | ચુમકરી |
ચાંદની | ચૂરીદાર |
ચાકરી | ચંપા |
ચમકદાર | ચાવી |
ચૌહાણ | ચા |
ચીકુ | ચંદ્રશેખર |
ચમકવું | ચાર્ટર |
ચોખા | ચારમિનાર |
ચિંગમ | ચંદ્ર |
ચમચી | ચાપ |
ચાબુક | ચંદન |
ચારધામ | ચંદ્ર |
ચામડું | ચેમ્બર |
ચક | ચંડીગઢ |
ચણા | ચાંદ |
ચમત્કાર | ચાંચ |
ચંદન | ચંડી |
ચારકોલ | ચાદર |
ચંપક | ચાણક્ય |
ચુલબુલ | ચંડિકા |
ચુનાર | ચેતવણી |
ચરબી | ચેલી |
ચેન્નાઈ | ચાંદમણિ |
ચુંબક | ચહલ |
ચર્ચા | ચાંચ |
ચેક-બુક | ચાર્જ |
ચેસ્તા | ચંચળતા |
ચાલો | ચશ્મા |
ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ચ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.