આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ગ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ગ વાળા શબ્દો, ગ થી શરુ થતા શબ્દો, ગ શબ્દો પરથી નામ તથા ગ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ગ શબ્દો પરથી નામ । GA Gujarati Shabdo
ગુજરાત | ગાય |
ગરીબ | ગરબા |
ગરમ | ગાંધી |
ગરજવું | ગંગા |
ગરગડી | ગરમી |
ગમવું | ગણતરી |
ગભરાટ | ગણિત |
ગડબડ | ગાડી |
ગફલત | ગટર |
ગપસપ | ગજવું |
ગધેડું | ગર્જના |
ગદા | ગોળગોળ |
ગતિ | ગોખલો |
ગુંગળાવું | ગુફા |
ગુમડુ | ગુરુ |
ગુંદર | ગુરુત્વાકર્ષણ |
ગુસ્સો | ગુપચુપ |
ગુલાબ | ગુણવાન |
ગુમ | ગાય |
ગુણોત્તર | ગુણ |
ગોપવું | ગોદામ |
ગોત્ર | ગોતવું |
ગુરુ | ગોઠવણી |
ગેરસમજ | ગોકળગાય |
ગ્રહ | ગેરહાજર |
ગ્રહણ | ગ્રંથ |
ગાજવીજ | ગ્રામીણ |
ગાદલું | ગાભો |
ગરુડ | ગાવું |
ગર્વ | ગરોળી |
ગલી | ગવાહ |
ગળવું | ગંજી |
ગાજર | ગંદું |
ગઈકાલે | ગાયક |
ગંધર્વ | ગાંઠિયો |
ગીતા | ગડબડ |
ગંગાધર | ગુલાબ |
ગણેશ | ગણવું |
ગોવિંદ | ગુલ્મોહર |
ગગન | ગામ |
ગૌરીશંકર | ગેંડો |
ગોદાવરી | ગાજર |
ગાંધીનગર | ગુજરાતી |
ગંભીર | ગરમાગરમ |
ગુરુદેવ | ગુરુવાર |
ગજ | ગલીલો |
ગોળગપ્પા | ગ્રાહક |
ગુપ્ત | ગુણવત્તા |
ગુમાવી | ગુલાબી |
ગુલાબ | ગોકુળ |
ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ગ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.