આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન ખ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ખ વાળા શબ્દો, ખ થી શરુ થતા શબ્દો, ખ શબ્દો પરથી નામ તથા ખ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ખ શબ્દો પરથી નામ । Kha Gujarati Shabdo
ખલ | ખોલવું |
ખરું | ખોળવું |
ખરીફ | ખોરાક |
ખરીદ | ખોફ |
ખરાબ | ખોપરી |
ખરવું | ખોદવું |
ખમવું | ખોતરવું |
ખભો | ખોડ |
ખતરો | ખૂણો |
ખતમ | ખુટવું |
ખડિયો | ખુશાલી |
ખડક | ખુશમિજાજ |
ખટારો | ખુશનુમા |
ખટપટ | ખુલાસો |
ખજૂર | ખુરશી |
ખજવાણ | ખુદા |
ખગોલ | ખીસું |
ખખળતું | ખીટી |
ખંત | ખીલી |
ખંડ | ખીણ |
ખસખસ | ખીજવવું |
ખલાસી | ખિસકોલી |
ખ્યાલ | ખિતાબ |
ખોવું | ખાંસી |
ખોતું | ખાવું |
ખાલી | ખાર |
ખામી | ખાબોચિયું |
ખાનું | ખાનદાન |
ખાનગી | ખાતરી |
ખાતર | ખાડો |
ખેતી | ખોડલ |
ખેલાડી | ખેંચવું |
ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ખ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.