October 2023 : LPGથી લઇને 2000ની નોટ સુધી, 1 ઓક્ટોબરથી દેશમાં બદલાઇ જશે આ નિયમો

October 2023 : ઓક્ટોબર મહિનો શરૂ થવામાં હવે 2 દિવસ બાકી છે.. પણ ઓક્ટોબર મહિનામાં ઘણા બધા નિયમો બદવાના છે.. જેની સીધી અસર તમારા પોકેટ પર પડશે.. 30 સપ્ટેમ્બરથી 2 હજાર રૂપિયાની નોટનો માર્કેટમાં છેલ્લો દિવસ હશે.. કારણ કે 1 ઓક્ટોબરથી આ નોટ બંધ થઈ જશે.. આ સિવાય પણ ઘણા બધા નિયમો બદલાઈ જશે.. Five personal finance changes to take place in 1st October 2023 ત્યારે આવો જાણીએ 1 ઓક્ટોબરથી ક્યા ક્યા નિયમો બદલવા જઈ રહ્યાં છે..

Rules Changes From 1st October 2023

  • Last Date to Exchange Rs 2,000 Notes
  • LPG price decrease 1 october 2023
  • Saving account new rules 1st October 2023
  • Nominee for Demat Account 1st October 2023
  • TCS rule from October 1, 2023

2 હજાર રૂપિયાની નોટ ફટાફટ બદલી લો

Last Date to Exchange Rs 2,000 Notes; September 30, 2023. જો તમારી પાસે બે હજાર રૂપિયાની નોટ છે તો તરત જ આ કામ કરી લો… રિઝર્વ બેંકે સપ્ટેમ્બર 2023 સુધીમાં 2000 રૂપિયાની નોટ બદલવાની સમયમર્યાદા આપી છે. આ પછી આ નોટો કાગળ સમાન સાબિત થશે.. જેથી 30 સપ્ટેમ્બર સુધીમાં બે હજાર રૂપિયાની નોટ ફટાફટ બદલી લેજો..

LPGના ભાવ ઘટી શકે છે

lpg price decrease 1 october 2023: એક રિપોર્ટ્સ અનુસાર ફરી એકવાર LPGની કિંમતોમાં ઘટાડો થવાના સમાચાર છે. તેની પાછળનું કારણ પાંચ રાજ્યોમાં ચૂંટણી હોવાનું કહેવાય છે. જો કે પેટ્રોલિયમ કંપનીઓએ ગયા મહિને જ એલપીજીના ભાવમાં 200 રૂપિયાનો સીધો ઘટાડો કર્યો હતો. જો કે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ વખતે માત્ર કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ઘટાડો થઈ શકે છે. એટલું જ નહીં સૂત્રોએ એવો પણ દાવો કર્યો છે કે 1 ઓક્ટોબરે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ભારે ઘટાડો થશે. કારણ કે કાચા તેલની કિંમતોમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. જેથી અપેક્ષા છે કે પેટ્રોલિયમ કંપનીઓ ભાવ ઘટી શકે છે..

સેવિંગ અકાઉન્ટના નિયમ

saving account new rules 2023: હવે નાની બચત યોજનાઓમાં આધાર ફરજિયાત બની ગયું છે. PPF,SSY,પોસ્ટ ઓફિસ સ્કિમ વગેરેમાં આધારની માહિતી એન્ટર કરવી જરૂરી છે. જો તમે આધાર સબમિટ નથી કર્યું તો ફટાફટ આ કામ કરી લેજો… નહીં તો 1 ઓક્ટોબર, 2023થી આ ખાતાઓ ફ્રીઝ કરવામાં આવશે.

ડિમેટ અકાઉન્ટમાં નોમિની અનિવાર્ય

Nominee for Demat Account: સેબીની ગાઈડલાઈન મુજબ જે લોકો શેર બજારમાં ટ્રેડિંગ કરે છે અને તેમની પાસે ડિમેટ ખાતુ છે.. તેમને પોતાના ખાતામાં નોમિનેશનને અનિવાર્યરૂપથી અપડેટ કરવી જરૂરી છે.. સેબી અનુસાર 30 સપ્ટેમ્બર ડેડલાઈન છે.. આ પહેલા સેબીએ આ ડેડલાઈનને એક વર્ષ માટે વધારવામાં આવી હતી.. એવામાં ફરીથી ડેડલાઈન વધારવા માટે વિચાર કરવામાં આવી રહ્યો નથી… જે લોકો પોતાના ખાતામાં નોમીનીનું નામ અપડેટ નહીં કરે તેનું ખાતુ ફ્રીઝ થઈ શકે છે..

ટુર પેકેજ પર ચૂકવવો પડશે વધારાનો ચાર્જ

TCS rule from October 1, 2023: જો તમે આવતા મહિનાથી ફોરેન ટૂર પેકેજ ખરીદવાનું વિચારી રહ્યા છો.. તો જો તમે રૂ. 7 લાખથી ઓછાનું ટૂર પેકેજ ખરીદો છો તો તમારે 5% TCS ચૂકવવો પડશે. 7 લાખથી વધુના ટૂર પેકેજ પર 20 ટકા TCS ચૂકવવો પડશે.

TCS પર નવા દર

New TCS Rules: ટેક્સ કલેક્શન એટ સોર્સ (TCS)ના નવા દર 1 ઓક્ટોબરથી લાગુ થશે. જો તમારો ખર્ચ નાણાકીય વર્ષમાં ચોક્કસ મર્યાદા કરતાં વધી જાય, તો તમારે TCS ચૂકવવું પડશે.. નાણાકીય વર્ષમાં રૂ. 7 લાખની મર્યાદાને પાર કરવા પર 20% TCS લાગુ કરવામાં આવશે.

What is TCS Full Form ?

Tax Collected at Source (TCS)

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો