JMC Bharti 2023 : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 05 ડિસેમ્બર 2023

જામનગર મહાનગરપાલિકામાં નોકરી મેળવવાની આ એક શ્રેષ્ઠ તક છે. જામનગર મહાનગરપાલિકા ટોટલ 101 જગ્યાઓ પર ભરતી કરી જો તમે લાયક ઉમેદવાર છો તો તમે અરજી કરી શકો છો. આ માટે જામનગર મહાનગરપાલિકા એ વિવિધ જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માંગે છે તેમણે JMCની સત્તાવાર વેબસાઈટ https://www.mcjamnagar.com દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે. આ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 101 જગ્યાઓ ભરવામાં આવશે.

JMC Bharti 2023

ભરતી સંસ્થાજામનગર મહાનગરપાલિકા
અમારા વોટ્સએપ ચેનલમાં જોડાવાઅહીં ક્લિક કરો
જગ્યાનું નામવિવિધ
છેલ્લી તારીખ05 ડિસેમ્બર 2023
વેબસાઈટhttps://www.mcjamnagar.com/

JMC ભરતી 2023

JMC ભરતી માટે નોંધણી પ્રક્રિયા 21 નવેમ્બરથી શરૂ થઈ ગઈ છે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી રહ્યા છે તેઓ05 ડિસેમ્બર 2023ના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. જેઓ આ પોસ્ટ્સ પર નોકરી મેળવવામાં રસ ધરાવતા હોય, તેઓએ પહેલા આ આપેલા મુદ્દાઓને ધ્યાનથી વાંચવા જોઈએ.

SBI વેકેન્સી લાયકાત

પોસ્ટ મુજબ અલગ લાયકાત આપેલ છે તેથી શૈક્ષણિક લાયકાતની સંપૂર્ણ માહિતી માટે આપેલ ઓફિશિયલ જાહેરાત જુઓ.

પગાર ધોરણ

જગ્યાનું નામપગારવય મર્યાદા
સ્ટાફ નર્સમાસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)40 વર્ષ
એક્સ-રે ટેકનીશીયનમાસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 35400-112400)36 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (U.P.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)36 વર્ષ
લેબોરેટરી ટેકનીશીયન (U.C.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)36 વર્ષ
ફાર્માસિસ્ટ (U.P.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)35 વર્ષ
ફાર્માસિસ્ટ (U.C.H.C.)માસિક ફિક્સ પગાર રૂપિયા 40,800/- (સાતમું પગારપંચ 29200-92300)35 વર્ષ
ફિમેલ હેલ્થ વર્કરમાસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200)40 વર્ષ
મલ્ટી પર્પઝ હેલ્થ વર્કરમાસિક ફિક્સ પગાર રૂપિયા 26,000/- (સાતમું પગારપંચ 19900-63200)33 વર્ષ

વય મર્યાદા

ઉમેદવારની વય 18 વર્ષથી ઓછી હોવી જોઈએ નહિ અને વધુમાં વધુ વ્ય ઉપર કોષ્ટકમાં આપેલ મુજબ. અનામત વર્ગના ઉમેદવારો નિયમો મુજબ છૂટછાટ મળવાપાત્ર છે.

પરીક્ષા ફી

સામાન્ય, સા.શૈ.પ.વ તથા આર્થિક નબળા વર્ગના પુરુષ ઉમેદવારો માટે પરીક્ષા ફી રૂપિયા 500/- રહેશે. તમામ મહિલા ઉમેદવાર તેમજ અનુસુચિત જાતિ, અનુસુચિત જનજાતિ, એક્સસર્વિસમેન, શારીરિક ખોડખાપણ ધરાવતા ઉમેદવારો માટે પરીક્ષા ફી 50% એટલે રૂપિયા 250/- ભરવાની રહેશે. પરીક્ષા ફી માત્ર ઓનલાઈન જમા કરવાની રહેશે.

નોંધ : જામનગર મહાનગરપાલિકા ભરતી 2023 વિશેની માહિતી અમને વિવિધ માધ્યમો દ્વારા મળેલ છે તેથી ભરતી માટે અરજી કરતા પહેલા જાહેરાત ઓફીશીયલ સાઈટપર જઇને તપાસો અને તેમાં આપેલ તમામ વિગતો શાંતિ પૂર્વક વાંચો અને પછી ક અરજી કરો

જામનગર મહાનગરપાલિકા ભરતી છેલ્લી તારીખ

  • અરજી શરૂ તારીખ : 21/11/2023
  • અરજી છેલ્લી તારીખ : 05/12/2023
જાહેરાત વાંચવા માટેઅહીં ક્લિક કરો
અરજી કરવા માટેઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો