VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 30 નવેમ્બર 2023

VMC Bharti 2023 : વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 :વડોદરા મહાનગરપાલિકામાં પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતાં યોગ્ય ઉમેદવારો પાસેથી માત્ર ઓનલાઇન અરજીઓ મંગાવવામાં આવે છે. આ માટે ઉમેદવારે www.vmc.gov.ln વેબસાઇટ પર તા. 21/11/2023 થી તા 30/11/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ કરવાની રહેશે.

વડોદરા મહાનગરપાલિકા ભરતી 2023 ની હાઇલાઇટ્સ

સંસ્થા નુ નામવડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન – VMC
પોસ્ટનું નામપબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર
કુલ જગ્યાઓ554
અરજી કરવાની શરુવાતની તારીખ21/11/2023
અરજી કરવાની છેલ્લી તારીખ30/11/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઇટhttp://www.vmc.gov.in/

VMC ભરતી 2023 | VMC Bharti 2023

  • નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ વડોદરા મ્યુનિસિપાલિકા કોર્પોરેશન દ્વારા પબ્લિક હેલ્થ વર્કર અને ફિલ્ડ વર્કર પોસ્ટ પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

શૈક્ષણિક લાયકાત :

  • Public Health Worker:
    • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
      • ધોરણ – ૧૨ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સપેક્ટરનો કોર્સ પાસ.
        અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
      • વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે ધોરણ – ૧૦ પાસ તથા સરકાર માન્ય સેનેટરી ઇન્સ્પેકટરનો કોર્સ પાસ અથવા સરકાર માન્ય મલ્ટી પરપઝ હેલ્થ વર્કરનો કોર્સ પાસ.
      • કોમ્પ્યુટર બેઝીક કોર્સ પાસ.
      • આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
      • વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
    • માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૯૩૧/- (ઉચ્ચક)
    • ઉંમર:- જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
      નોંધ :- (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
      (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
      (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.
  • Field Worker:
    • શૈક્ષણિક લાયકાત તથા અનુભવ :-
      (૧.૧) ઓછામાં ઓછું ધોરણઃ ૮ પાસ.
      (૧.૨) સાયકલ ચલાવતાં આવડવું જોઇએ.
      (૧.૩) આરોગ્યલક્ષી કામગીરીના અનુભવ ધરાવતાં ઉમેદવારને પ્રાધાન્ય.
      (૧.૪) વડોદરા શહેરના ઉમેદવારને પ્રાધાન્ય આપવામાં આવશે.
      [૨] માસિક મહેનતાણુ :- માસિક રૂા.૧૪,૨૩૮/- (ઉચ્ચક)
      [3] ઉંમર :- જાહેરાતની તારીખે ૧૮ વર્ષથી ઓછી નહી અને ૪૫ વર્ષથી વધુ નહી.
      -નોંધ :-
      (૧) વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ ઉમેદવારો માટે જાહેરાતની તારીખે ૫૯ વર્ષથી વધુ નહીં.
      (૨) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવતા હોય અને ૪૫ વર્ષથી વધુ ઉમર હોય તેઓ પણ ઓનલાઈન ફોર્મ ભરી શકાશે.
      (૩) જે ઉમેદવારો વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગમાં અગાઉ ક્ષેત્રિય ફરજ બજાવેલ હોય તેમણે ડોક્યુમેન્ટ વેરીફીકેશન વખતે તેની પુર્તતા કરવાની રહેશે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભરતી 2023

  1. ફ્ક્ત ઓનલાઇન જ અરજી કરવાની રહેશે.
  2. આ જગ્યાઓની શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ તેમજ અન્ય માહિતિઓ વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in પરથી મેળવવાની રહેશે.

VMC Recruitment 2023 માટે અરજી કઈ રીતે કરવી ?

  1. વડોદરા મહાનગરપાલિકાની વેબસાઇટ www.vmc.gov.in ની મુલાકાત લો
  2. જોબ નોટિફિકેશન પેજ પર ક્લિક કરો.
  3. ઉમેદવારોએ નોંધણી કરવી જોઈએ અને લોગિન દ્વારા અરજી કરવી જોઈએ.
  4. ઉમેદવારોએ જરૂરી વિગતો સાથે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે.
વોટ્સએપમાં ગુજરાતી લખવામાં તકલીફ પડતી એમના માટે બેસ્ટ એપ
જામનગર મહાનગરપાલિકા ભરતી 2023

મહત્વપૂર્ણ તારીખ

છેલ્લી તારીખ30 નવેમ્બર 2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

વડોદરા મહાનગરપાલિકા ભરતી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે ?

વડોદરા મહાનગરપાલિકા ભરતી ફોર્મ  ભરવાની છેલ્લી 30 નવેમ્બર 2023 છે

વડોદરા મહાનગરપાલિકા ભરતી સત્તાવાર વેબસાઈટ કઈ છે?

વડોદરા મહાનગરપાલિકા ભરતીની સત્તાવાર વેબસાઈટ https://vmc.gov.in/ છે

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો