સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા ભરતી 2023

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરવા માંગતા ઉમેદવારો માટે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સારા સમાચાર લઈને આવ્યું છે

SBIએ પ્રોબેશનરી ઓફિસરની 2 હજાર જગ્યા માટે ભરતી બહાર પાડી છે

અરજી મોડ -ઓનલાઇન નોકરીનું સ્થળ- ઓલ ઇન્ડીયા

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ   27-9-2023

ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક sbi.co.in

ઉંમર મર્યાદા લઘુતમ મર્યાદા 21 વર્ષ મહત્તમ મર્યાદા 30 વર્ષ

અરજી ફી OBC, EWS માટે 750 રૂપિયા SC, ST અને PW માટે કોઈ ફી રાખવામાં આવી નથી

SBI ભરતી 2023, ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 27/9/2023

Click Here