આપણે ગુજરાતી મૂળાક્ષર નો ઠ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ઠ વાળા શબ્દો, ઠ થી શરુ થતા શબ્દો, ઠ શબ્દો પરથી નામ તથા જ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ઠ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ઠ શબ્દો પરથી નામ । Tha Gujarati Shabdo
ઠંડુ | ઠક્કર |
ઠાકર | ઠિકરી |
થાક | ઠપકારવું |
ઠુમરી | ઠેલો |
ઠાકોરજી | ઠાર |
ઠક્કર | ઠંડાપીણાં |
ઠોર | ઠાપા |
ઠાર | ઠાકરી |
ઠપકો | ઠાલા |
ઠંડી | ઠપકારવું |
ઠેલુ | ઠારુ |
ઠિકરી | ઠગ |
ઠોઠ | ઠાણું |
ઠેલો | ઠાંપવું |
ઠોઠ | ઠેર |
ઠ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ઠ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.