આપણે ગુજરાતી મૂળાક્ષર નો ટ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ટ વાળા શબ્દો, ટ થી શરુ થતા શબ્દો, ટ શબ્દો પરથી નામ તથા જ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ટ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ટ શબ્દો પરથી નામ । Ta Gujarati Shabdo
ટબ | ટપકવું |
ટામેટા | ટપાલ |
ટાળ્યું | ટાળવું |
ટાકા | ટશન |
ટન | ટાંકી |
ટોક્યો | ટીપા |
ટોડ | ટીન |
ટકાઉ | ટ્યુબ |
ટૉસ | ટેન્શન |
ટીવી | ટિકિટ |
ટગ | ટેકનિકલ |
ટીપ | ટાવર |
ટિંકર | ટ્યુબવેલ |
ટાઇટેનિયમ | ટુકડા |
ટાલ | ટૂથપેસ્ટ |
ટોકવું | ટાયર |
ટોમ | ટાઇટેનિક |
ટાઇ | ટોલ |
ટકાઉ | ટેકરી |
ટોચ | ટપ્પા |
ટ્રાન્સફોર્મર | ટ્રમ્પ |
ટેન્કર | ટાઈપિંગ |
ટેલિવિઝન | ટેલિગ્રામ |
ટાગોર | ટોકીઝ |
ટ્રેન | ટ્રક |
ટોપ | ટોપલી |
ટાપુ | ટીક્કી |
ટેકનોલોજી | ટોકન |
ટેટૂ | ટેસ્લા |
ટાઇપિંગ | ટ્રેક્ટર |
ટેબલ | ટર્બાઇન |
ટિપ્પણી | ટુકડી |
ટ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ટ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.