PGVCL Recruitment 2024: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ ભરતી જાહેર, જુઓ ભરતીની વિગતો

PGVCL Recruitment 2024 : પીજીવીસીએલ એ સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં વીજ વિત૨ણ ક૨તી જીયુવીએનએલ (પૂર્વ જી.ઈ.બી) ની સંલગ્ર કંપની છે, જેની સૌરાષ્ટ્ર અને કચ્છના અલગ-અલગ વિસ્તારમાં વિવિધ કચેરીઓ આવેલ છે.

PGVCL Recruitment 2024

સંસ્થાનું નામ પીજીવીસીએલ
પોસ્ટનું નામએપ્રેન્ટીસ
અધિકૃત વેબસાઇટhttps://www.pgvcl.com/

PGVCL Bharti 2024

એપ્રેન્ટિસ અધિનિયમ ૧૯૬૧ ની જોગવાઈ મુજબ પીજીવીસીએલ હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન ભ૨વાના થતા હોય, જે માટે જે તે જીલ્લાની રોજગાર કચેરીમાંથી યોગ્ય લાયકાત ધરાવતા પૂરતા ઉમેદવારો મળી શકતા ન હોય, જેને કા૨ણે પીજીવીસીએલ હેઠળની વિવિધ વર્તુળ કચેરી હેઠળ એપ્રેન્ટિસ લાઈનમેન તાલીમાર્થીઓની નીચે મુજબની જગ્યાઓ ખાલી રહેવા પામેલ છે.

આ પણ વાંચો- આયુષ્માન કાર્ડ ડાઉનલોડ કરો : Ayushman Card Download Online

પીજીવીસીએલ ભરતી 2024 માટે અરજી કઈ રીતે કરવી ?

PGVCL Bharti માટે અરજી કરવા માંગતા ઉમેદવારો લેખમાં ઉપર દર્શાવેલ લિંક પર ક્લિક કરી શકે છે અથવા નીચે દર્શાવેલ પગલાંને અનુસરી શકે છે.

  • નિયત પાત્રતા ધરાવતા (રોજગાર કચેરીમાં નોધાયેલા અને ન નોંધાયેલા) ઉમેદવારોએ ભરતી પ્રક્રિયા માટે જરૂરી દસ્તાવેજો સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવું:

આ પણ વાંચો- પાટણ રાણીની વાવ વિડિયો

ઉપયોગી લિંક :

PGVCL જાહેરાત 2024અહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં જોડાઓ

Leave a Comment

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો