NHM Bharuch Bharti 2023 : NHM ભરૂચ ભરતી 2023, અરજી કરવાની છેલ્લી તારીખ 02 ઓક્ટોબર 2023

NHM Bharuch Bharti 2023 : નેશનલ હેલ્થ મિશન ભરૂચ અંતર્ગત નીચે જણાવેલ વિવિધ પોસ્ટની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.02/10/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે, આ આર્ટિકલ તમે માહિતી તકના માધ્યમ થી વાંચી રહિયા છે.

NHM Bharuch Bharti 2023

સંસ્થાનું નામનેશનલ હેલ્થ મિશન ભરૂચ
પોસ્ટ નામNHM ભરૂચ ભરતી 2023
કુલ જગ્યા24
છેલ્લી તારીખ02/10/2023
સત્તાવાર વેબ સાઈટhttps://arogyasathi.gujarat.gov.in/
અરજી પ્રકારઓનલાઈન

નેશનલ હેલ્થ મિશન ભરૂચ ભરતી 2023

જે મિત્રો NHM ભરૂચ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.

ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :

  1. ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાંઆવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
  2. આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
  3. સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.
  4. અધુરી વિગતોવાળી અરજીઓ અમાન્ય રહેશે.
  5. ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકશે નહિ.
  6. ૧૮ વર્ષથી ઓછી તેમજ ૪૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ.

નેશનલ હેલ્થ મિશન ભરૂચ ભરતી 2023 મહત્વપૂર્ણ તારીખ

અરજી છેલ્લી તારીખ02/10/2023

મહત્વપૂર્ણ લિંક :

જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઓનલાઈન અરજી કરોઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો
WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો