આપણે ગુજરાતી મૂળાક્ષર નો ઝ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ઝ વાળા શબ્દો, ઝ થી શરુ થતા શબ્દો, ઝ શબ્દો પરથી નામ તથા જ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ઝ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ઝ શબ્દો પરથી નામ । Jha Gujarati Shabdo
ઝંઝાવટ | ઝડપી |
ઝાંસી | ઝાંખી |
ઝીંગા | ઝુંડ |
ઝાડ | ઝલક |
ઝપાઝપી | ઝબકવું |
ઝૂંપડપટ્ટી | ઝાડી |
ઝઘડાખોર | ઝુમ્મર |
ઝાર | ઝઘડા |
ઝાંઝમ | ઝાડવું |
ઝબૂકવું | ઝૂંટવી લેવું |
ઝાકળ | ઝોક |
ઝાવ | ઝુકાવ |
ઝારખંડ | ઝઘડો |
ઝ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ઝ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.