Gyan Sahayak Bharti 2023 : જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી 2023 , ફટાફટ અરજી કરો

Gyan Sahayak Bharti 2023 : ગુજરાત શાળા શિક્ષણ પરિષદ દ્વારા જ્ઞાન સહાયક ( પ્રાથમિક) પોસ્ટ 2023 માટે Gyan Sahayak Bharti 2023 જાહેર કર્યું છે. યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવાર જ્ઞાન સહાયક ભરતી 2023 માટે ઓનલાઇન અરજી કરી શકે છે. આજે તમને આ આર્ટિકલ ની મદદ થી Gyan Sahayak ભરતીની વધુ વિગતો જેમ કે વય મર્યાદા, ખાલી જગ્યાની વિગતો, લાયકાત, પગાર ધોરણ, અરજી ફી અને કેવી રીતે અરજી કરવી તેની વિગતોની સંપૂર્ણ માહિતી નીચે આપેલ છે. જ્ઞાન સહાયક (પ્રાથમિક) પોસ્ટ માટે અરજી કરવાની તારીખ ૧૬/૦૯/૨૦૨૩ સુધી વધારવામાં આવેલ છે.

Gyan Sahayak Bharti 2023 | જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી 2023

સંસ્થાનું નામગુજરાત શાળા શિક્ષણ પરિષદ
આર્ટિકલ નું નામજ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી 2023
પોસ્ટ પ્રકારસરકારી નોકરી
છેલ્લી તારીખ 16/09/2023
અરજી મોડઓનલાઇન
સત્તાવાર વેબસાઈટhttp://gyansahayak.ssgujarat.org/

Gyan Sahayak ( Primary ) Bharti 2023 શૈક્ષણિક લાયકાત :

પ્રાથમિક શાળાઓમા જ્ઞાન સહાયક ની ભરતી માટે નીચેની શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો ફોર્મ ભરી શકશે.

જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી 2023  કેવી રીતે અરજી કરવી 

રસ ધરાવતા ઉમેદવારો મહત્વની લિંકની નીચેની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઑનલાઇન અરજી કરી શકે છે 

  • સૌ પ્રથમ Gujarat Gyansahayak Bharti 2023 ની સત્તાવાર વેબસાઈટ  http://gyansahayak.ssgujarat.org/ પર માં જાઓ.
  • ત્યારબાદ તમારી સ્ક્રીન પર આવેલ ઓનલાઇન ફોર્મ માં તમે જે પોસ્ટ પર અરજી કરવા માંગો છો તેની સામે આપેલ “Apply” ના ઓપ્શન પર ક્લિક કરો.
  • તમારી માંગેલ ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • ત્યારબાદ ઓનલાઈન ફી ની ચુકવણી કરો અને ઓનલાઇન ફોર્મની PDF ડાઉનલોડ કરી લો
  • તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ ગયું હશે.

મહત્વપૂર્ણ તારીખો:

છેલ્લી તારીખ16 સપ્ટેમ્બર 2023

મહત્વપૂર્ણ નોંધ : આ આર્ટીકલ ફક્ત તમને માહિતી મળી રહે એના માટે લખવામાં આવેલ છે , વધુ માહિતી માટે ઓફિસિયલ વેબસાઈટ ચેક કરો

Gyan Sahayak ( Primary ) Bharti 2023  મહત્વપૂર્ણ લિંક :

ભરતી પોર્ટલhttp://gyansahayak.ssgujarat.org/
જાહેરાત વાંચોઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ગ્રુપમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ – વારંવાર પુછાતા પ્રશ્નો

જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી 2023 ની છેલ્લી તારીખ શું છે?

જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતી છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2023 છે

જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતીની સત્તાવાર વેબસાઇટ શું છે ?

જ્ઞાન સહાયક ( પ્રાથમિક) ભરતીની સત્તાવાર વેબસાઇટ http://www.sebexam.org/ છે

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો