આપણે ગુજરાતી મૂળાક્ષર નો ઢ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર ઢ વાળા શબ્દો, ઢ થી શરુ થતા શબ્દો, ઢ શબ્દો પરથી નામ તથા જ થી બનતા શબ્દો વિશે શીખીશું.
ઢ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । ઢ શબ્દો પરથી નામ । DHa Gujarati Shabdo
ઢાંચો | ઢાકણ |
ઢીંગલી | ઢળકણી |
ઢબુકો | ઢીમર |
ઢીલા | ઢોલક |
ઢેલો | ઢોંગ |
ઢેર | ઢાકણી |
ઢગલી | ઢોલ |
ઢોંગી | ઢળતો |
ઢળાકો | ઢોલક |
ઢોલિયા | ઢગલો |
ઢિલ | ઢિઢોરા |
ઢળતું | ઢાંચો |
ઢ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને ઢ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.