આપણે ગુજરાતી મૂળાક્ષર નો પ્રથમ વ્યજન છ થી શરૂ થતા શબ્દો વિષે જાણીશું. નાના બાળકો માટે ખુબ ઉપયોગી છે આ શબ્દો બાળકોને શીખવા માં મદદરૂપ થશે. બાલમંદિર તથા ધોરણ 1 થી 3 માં ભણતા બાળકો માટે કક્કા નો મૂળાક્ષર છ વાળા શબ્દો, છ થી શરુ થતા શબ્દો, છ શબ્દો પરથી નામ તથા છ થી બનતા શબ્દો વિશે શીખીશું.
છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો । છ શબ્દો પરથી નામ । Chha Gujarati Shabdo
છોકરી | છુપાવવું |
છોકરો | છેતાલીસ |
છત્રી | છાશ |
છીછરું | છ્યાશી |
છાતી | છકડા |
છંટકાવ | છાલવાળૂ |
છાપડી | છુપાયેલ |
છાવણી | છીંક |
છેદ | છગ્ગા |
છ | છીનવી |
છબીલો | છગન |
છાલ | છુટકારો |
છુંટા | છછુંદર |
છિદ્ર | છરી |
છેલ્લું | છત |
છાપકામ | છૂમંતર |
છાલ | છીનવી લેવું |
છાત્રાલય | છેતરપિંડી |
છાંટો | છટણી |
છાંટો | છમછમ |
છંદ | છઠ્ઠું |
છઠ | છવ્વીસ |
છાપ | છાપરું |
છત્તીસગઢ | છબી |
છાયા | છત્રીસ |
છીછરાપણું | છપ્પન |
છપ્પર | છૂટાછવાયા |
છત્ર | છત્રપતિ |
છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો
અહીં તમને છ થી શરૂ થતા ગુજરાતી શબ્દો અમે આ પોસ્ટ માં આવરી લેવામાં આવ્યા છે અને તમને ખબર જ છે કે શબ્દો શોધવા શોધવું ખૂબ જ મુશ્કેલ કામ છે.