Digital Gujarat Scholarship 2023 : ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 | છેલ્લી તારીખ | હેલ્પલાઇન નંબર, અરજી ફોર્મ @digitalgujarat.gov.in

Digital Gujarat Scholarship 2023 : ગુજરાત સરકાર દ્વારા ફરીથી પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ શિષ્યવૃત્તિ SC/ST/OBC વિદ્યાર્થીઓ આપવામાં આવે છે. આ શિષ્યવૃત્તિ શાળા તેમજ કોલેજ સ્તર માટે આપવામાં આવે છે. તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને શિક્ષણમાં સહાય આપવાનો છે. દરેક વિદ્યાર્થીએ તારીખ 22/09/2023 થી 05/11/2023 સુધીમા ડિજિટલ ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે આ શિષ્યવૃત્તિઓ વિશે વધુ જાણવા માટે સત્તાવાર વેબસાઇટ www.digitalgujarat.gov.in ની મુલાકાત લેવાની જરૂર છે.

ડિજિટલ ગુજરાત સ્કોલરશીપ 2023 । Digital Gujarat Scholarship 2023-24 | digital gujarat scholarship Form| digital gujarat scholarship documents list | ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 | પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ 2023 | મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજના pdf Link| ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2024 છેલ્લી તારીખ । digital gujarat scholarship last date 2023 । સ્કોલરશીપ ફોર્મ 2023

મિત્રો આપણે આજે આર્ટીકલમાં ઓનલાઈન ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 વિશે તમામ માહિતી મેળવીશું. તમને કોઈ પણ ફોર્મ ને લગતી સમસ્યા હોય તેની જે કોમેન્ટ કરીને જણાવજો અને સંપૂર્ણ માહિતી માટે નીચેના પોસ્ટ વાંચવા વિનંતી.

Digital Gujarat Scholarship 2023| ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023

યોજનાનું નામડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023
જાહેરાત કરનાર ગુજરાત રાજ્ય સરકાર
યોજના લાભનાણાકીય લાભ
યોજના લાભાર્થીSC/ST/OBC જાતિ માટે
અરજી કરવાની રીતઓનલાઈન
છેલ્લી તારીખ05/11/2023
સત્તાવાર વેબસાઇટhttps://www.digitalgujarat.gov.in/
અર્ટિકલ બનાવનારમાહિતીતક.કોમ

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 માટે કોણ અરજી કરી શકે છે?

  • ગુજરાતના SC/ST/OBC વિદ્યાર્થીઓ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ આપવા માટે ગુજરાત સરકાર દ્વારા એક પહેલ છે. ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ દ્વારા, કોઈપણ સંસ્થા હેઠળ વિવિધ પ્રકારના અભ્યાસક્રમો ચલાવતા વિદ્યાર્થીઓ આ યોજનાઓ માટે અરજી કરી શકે છે. ગુજરાત સરકાર આ પોર્ટલ હેઠળ વિવિધ પ્રકારની શિષ્યવૃત્તિ ઓફર કરી રહી છે. દરેક શિષ્યવૃત્તિમાં પાત્રતાની આવશ્યકતાઓ અનુસાર માપદંડ હોય છે.

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ માટેના ડોક્યુમેન્ટની યાદી

ગુજરાત રાજ્યના વિદ્યાર્થીઓ જેઓ ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજના નો લાભ લેવા માંગે છે તે ફોર્મ ભરવા માટે જરૂરી ડોકયુમેન્ટની યાદી નીચે આપેલ છે.

  • જાતિ પ્રમાણપત્ર
  • આધાર કાર્ડની નકલ
  • બેંક પાસબુકનું પ્રથમ પૃષ્ઠ
  • વર્તમાન અભ્યાસક્રમના વર્ષની ફીની રસીદ
  • અગાઉની શૈક્ષણિક માર્કશીટનું સ્વ પ્રમાણિત પ્રમાણપત્ર
  • બ્રેક એફિડેવિટ (જો બ્રેક ગેપ એક વર્ષથી વધુ હોય તો)
  • હોસ્ટેલ પ્રમાણપત્ર (માત્ર હોસ્ટેલર વિદ્યાર્થી માટે)
  • આવકનું પ્રમાણપત્ર (સક્ષમ અધિકારી)(સરકારી કર્મચારી માટે ફોર્મ નં. 16 જરૂરી)
  • શાળા છોડવાનું પ્રમાણપત્ર
  • શાળા/કોલેજનું વર્તમાન વર્ષનું બોનાફેડ પ્રમાણપત્ર

ગુજરાત ડિજિટલ શિષ્યવૃત્તિની અરજી કઈ રીતે કરવી ?

ડીજીટલ ગુજરાત પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ યોજનાનો લાભ લેવા માંગતા વિદ્યાર્થીઓ નીચે આપેલ સ્ટેપ દ્વારા ઘરે બૈઠા ઓનલાઇન ફોર્મ ભરી શકે છે

  1. ડિજિટલ ગુજરાતની સત્તાવાર વેબસાઇટ ખોલો
  2. મેનુ બારમાં ઉપલબ્ધ “ નોંધણી ” વિકલ્પ પર ક્લિક કરો
  3. નોંધણી ફોર્મ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાય છે જન્મ તારીખ, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને પાસવર્ડ દાખલ કરો
  4. હવે કેપ્ચા કોડ દાખલ કરો અને સેવ વિકલ્પ પર ક્લિક કરો
  5. તમને ઇમેઇલ અથવા SMS દ્વારા પ્રાપ્ત થયેલ OTP દાખલ કરો
  6. “પુષ્ટિ કરો” વિકલ્પ પર ક્લિક કરો
Digital Gujarat Scholarship 2023

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 અગત્યની તારીખો

  • ફોર્મ ભરવાની શરૂ તારીખ : 22/09/2023
  • ફોર્મ ભરવાની છેલ્લી તારીખ : 05/11/2023

મહત્વપૂર્ણ લિંક : 

સત્તાવાર વેબસાઈટhttps://www.digitalgujarat.gov.in/
ગાઈડલાઈન SC વિદ્યાર્થીઅહીં ક્લિક કરો
ઑનલાઇન અરજી કરવાઅહીં ક્લિક કરો
વોટ્સએપ ચેનલમાં જોડાઓઅહીં ક્લિક કરો

FAQ’s – વારંવાર પુછાતા પ્રશ્નો

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં અરજી કરવાની છેલ્લી તારીખ શું છે ?

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિમાં અરજી કરવાની છેલ્લી તારીખ 05 નવેમ્બર 2023 છે

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ શું છે ?

ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ ની સત્તાવાર વેબસાઇટ https://www.digitalgujarat.gov.in/ છે

લેખન સમાપન

આ લેખ દ્વારા, અમારી ટીમ તરફથી તમને ગુજરાત ડિજિટલ ગુજરાત શિષ્યવૃત્તિ 2023 ની તમામ મહત્વપૂર્ણ વિગતવાર માહિતી આપી છે. છતાં પણ કોઈપણ પ્રકારની સમસ્યાનો હોય તો તમે નીચે આપેલ કોમેન્ટ બોક્સ માં કોમેન્ટ કરીને , અથવા ટેલિગ્રામ ચેનલ પર સંપર્ક કરો જેથી અમે તમારી સમસ્યાનો ઉકેલ જરૂર આપવાની કોશિશ કરીશું .

WhatsApp ગ્રુપમાં જોડાવા અહીં ક્લિક કરો