NHM Bharuch Bharti 2023 : નેશનલ હેલ્થ મિશન ભરૂચ અંતર્ગત નીચે જણાવેલ વિવિધ પોસ્ટની જગ્યાઓ ૧૧ માસના તદ્દન હંગામી ધોરણે ભરવાની થાય છે.માન્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ તા.02/10/2023 સુધીમાં ઓનલાઇન અરજીઓ https://arogyasathi.gujarat.gov.in આપેલ લીંક પર કરવાની રહેશે, આ આર્ટિકલ તમે માહિતી તકના માધ્યમ થી વાંચી રહિયા છે.
જે મિત્રો NHM ભરૂચ ભરતીની રાહ જોઈ રહ્યા હતા તેઓ માટે આ ખુબ જ સારો મોકો છે. ભરતીની માહિતી જેવી કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા નીચે મુજબ છે.
ઓનલાઇન ફોર્મ ભરવા અંગેની જરૂરી સુચનાઓ :
ઉમેદવારની ફક્ત ઓનલાઇન https://arogyasathi.gujarat.gov.in પર મળેલ અરજી જ સ્વીકારવામાંઆવશે.આર.પી.એ.ડી.,સ્પીડ પોસ્ટ,કરિયર કે સાદી પાલ દ્વારા મળેલ અરજીઓ માન્ય રહેશે નહિ.
આરોગ્યસાથી ઓન લાઇન પોલમાં PRAVESH>CANDIDATE REGISTRATION માં સૌપ્રથમ રજીસ્ટ્રેશન કરી PRAVESH> CURRENT OPENING માં જઇ લોગીન કરી ફોર્મ ભરવાનું રહેશે.
સુવાચ્ય ઓરીઝનલ ડોક્યુમેન્ટની ફોટોકોપી સોફ્ટવેરમાં અપલોડ કરવાની રહેશે.